ભાવનગરના સમાચાર
ભાવનગર બંદર અને ઉદ્યોગનું શહેર છે. અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો ગણાય છે, અને ખંભાતના અખાતના કિનારે આવેલો આ જિલ્લો હીરા ઘસવાના તથા રસાયણ એકમો માટે પણ જાણીતો છે. બંદરની હિલચાલ, ખેતી, શિક્ષણ સંસ્થાઓ અને સ્થાનિક રાજકારણના સમાચાર આ પાના પર નિયમિત આવતા રહે છે.
Breaking News: ગુજરાતમાં મેઘમહેર… 45 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોને રાહત – જુઓ Video
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે, જ્યાં 45 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 1.85 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે કુંકાવાવ, સુરત, કેશોદ અને જાફરાબાદમાં પણ નોંધપાત્ર વરસાદ…
TV9 ગુજરાતી
Breaking News : ભાવનગરના મહુવામાં અનરાધાર વરસાદ, રસ્તાઓ પાણીથી તરબોળ, ખેડૂતોમાં આનંદની લાગણી
ભાવનગરના મહુવામાં એક કલાકમાં બે ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે ટાઉન વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ગાર્ડન રોડ, શાકમાર્કેટ અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી જોવા મળ્યા હ…
TV9 ગુજરાતી