મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

બોટાદ — ગુજરાત

Botad: પહેલા ઓછા વરસાદે રડાવ્યા હવે સતત વરસતા ઠંડા પાણીને કારણે ખેડૂતો પાયમાલ થયા- Video

બોટાદ જિલ્લામાં ધરતી પુત્રોની માઠી દશા બેઠી છે. પહેલા ઓછા વરસાદે ખેડૂતોને ચિંતામાં મુકી દીધા. હવે ખેતરોમાં સતત વરસાદનું ઠંડુ પાણી પડવાને કારણે ખેડૂતોને વ્યાપક પાક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

TV9 ગુજરાતી