મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

બોટાદના સમાચાર

બોટાદ 2013માં નવો જિલ્લો બન્યો. કપાસ અને જીનિંગ મિલો અહીંની અર્થવ્યવસ્થાનો આધાર છે, અને સાળંગપુરનું હનુમાનજી મંદિર આખા રાજ્યમાંથી શ્રદ્ધાળુઓને ખેંચે છે. કપાસના ભાવ, જીનિંગ ઉદ્યોગ, યાત્રાધામની હિલચાલ અને સ્થાનિક વહીવટના સમાચાર અહીં નિયમિત અપડેટ થાય છે.

બોટાદ કથિત 1 કરોડ તોડકાંડ: DySP સમક્ષ પૂર્વ ભાજપ મહામંત્રી બાદ હવે મયુર જમોડની પૂછપરછ

Botad extortion case investigation: બોટાદ પંથકમાં ભારે ચર્ચાસ્પદ અને રાજકીય ગરમાવો લાવનારા કથિત 1 કરોડ રૂપિયાના તોડકાંડ મામલે પોલીસ તપાસ તેજ બની છે.

ABP અસ્મિતા