જલ્દી ખરીદી લો ‘સોનું’, ₹3 લાખ પહોંચશે ભાવ? બાબા વેંગાની ભવિષ્યવાણીથી બજાર ગરમાયું
વર્ષની શરૂઆતમાં રેકોર્ડ તોડનાર સોનાના ભાવમાં અચાનક મોટો ઘટાડો થતાં રોકાણકારો અને ખરીદી કરવાવાળા રાહત અનુભવી રહ્યા હતા. જો કે, આ બધા વચ્ચે સોનાને લઈને એક મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે.