વેપારના સમાચાર
શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.
પત્નીના નામે કરો પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમમાં રોકાણ: દર મહિને આવક સાથે મળશે ટેક્સ છૂટ
Post Office saving schemes for wife: તમારી પત્નીને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા અને પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ સૌથી શ્રેષ્ઠ અને સલામત વિકલ્પ છે.
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
stock market crash: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રોથી ભારે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજાર પોતાના અગાઉના સ્તરોની સરખામણીએ નોંધપાત્ર રીતે નબળું પડ્યું છે.
2 સ્રોતમાં — ABP અસ્મિતા
Share Market News: શેરબજાર સતત બીજા દિવસે તૂટ્યા, રોકાણકારોના ₹ 2 લાખ કરોડ ધોવાયા
Share Market News Today Highlight In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે ઘટીને બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 242 પોઇન્ટ ઘટી 72529 અને નિફ્ટી 64 પોઇન્ટ ઘટીને 22716 બંધ થયો છે.
શું ‘સોનું’ સીધું ₹1 લાખની નીચે આવશે ? એક ચાર્ટે પોલ ખોલી દીધી, જાણો ‘3 મોટા કારણ’
આજના સમયમાં જ્યાં દરેક સામાન્ય માણસ પોતાની મહેનતની કમાણીને સુરક્ષિત રાખવા માટે સોનાને સૌથી મોટો અને ભરોસાપાત્ર સહારો માને છે, ત્યાં જ સપ્ટેમ્બર 2026ના આ દિવસોમાં સર્રાફા બજારમાંથી એક ચોંકાવનારા સમાચાર…
30 લાખ રુપિયા જમા કરો અને 3 મહિનામાં મેળવો 61,500 રુપિયા, જાણો પોસ્ટની આ સ્કીમનું ગણિત
પોસ્ટ ઓફિસો ફક્ત પત્રો અને પાર્સલ મોકલવા માટે જ નથી. તે વિવિધ બચત યોજનાઓ પણ ઓફર કરે છે જે લોકોને સુરક્ષિત રીતે રોકાણ કરવાની મંજૂરી આપે છે.
શેરબજાર અને સોના-ચાંદી ધરાશાયી, FD પણ નકામી… હવે તમારા પૈસા ક્યાં સુરક્ષિત રહેશે? જાણો એક્સપર્ટ્સનો અભિપ્રાય
પોતાની મહેનતની કમાણી સાચવવા માટે આજે દેશનો સામાન્ય રોકાણકાર મૂંઝવણમાં છે. એક તરફ શેરબજાર સતત ઘટી રહ્યું છે, તો બીજી તરફ સુરક્ષિત ગણાતા સોના અને ચાંદીના ભાવ પણ નીચે આવી ગયા છે.
Gold Silver: ચાંદીમાં 9000 રુપિયાનો કડાકો, સોનું પણ થયું સસ્તું, ચેક કરો લેટેસ્ટ કિંમત
Gold silver rate today : સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોમવાર, 28 સપ્ટેમ્બરના રોજ, 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં ₹…
Gold-Silver On MCX : MCX પર સોનું-ચાંદી ગગડ્યું! સોનું 0.25% અને ચાંદી 0.81% તૂટી
આજના કારોબારમાં સોનાનો દિવસનો નીચો ભાવ 145,538.00 સુધી ગયો હતો, જ્યારે ઉપલા સ્તરે તે 146,963.00 સુધી પહોંચ્યો હતો. બજારના એનાલિસિસ મુજબ, અત્યારે માર્કેટમાં LONG UNWINDING ની સ્થિતિ જોવા મળી રહી છે, જે…
Stock Market: શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો, વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ પણ ગગડ્યા
Stock Market Crash: ભારતીય શેરબજારથી લઈને વાયદા બજાર અને વિદેશી મુદ્રા બજાર સુધી ચોતરૂફ મંદીનો માહોલ છવાયો છે. ભારતીય શેરમાર્કેટમાં સતત બીજા દિવસે કડાકો બોલાતાં માર્કેટ લાલ નિશાને ખુલ્યું છે.
Gold-Silver Rate Today: મંગળવારે ઘટ્યા સોના-ચાંદીના ભાવ! 2500રુપિયાથી વધુ સસ્તું થયું સોનું
એક દિવસ સ્થિર રહ્યા બાદ સતત બીજા દિવસે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 2 દિવસમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2510 અને 22 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2310નો ઘટાડો થયો છે.