મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વેપારના સમાચાર

શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.

27 September 2026 રાશિફળ: કઈ રાશિને મળશે પૈસા અને કઈ રાશિ માટે વેપારમાં સારો દિવસ?

આજે કેટલીક રાશિઓ માટે આર્થિક રીતે સારો દિવસ રહેશે. વૃષભને અચાનક પૈસા મળી શકે છે, મિથુનને લાંબા ગાળાના રોકાણમાં લાભ મળી શકે છે અને ધન રાશિ માટે નવો વ્યવસાય શરૂ કરવાની તક બની શકે છે.

TV9 ગુજરાતી

પૈસા તૈયાર રાખજો! પ્રાઇમરી માર્કેટમાં વધુ એક ‘મોટો દાવ’, ₹3,054 કરોડનો ‘મેગા IPO’ જલ્દી જ આવશે

છેલ્લા દિવસોમાં પ્રાઇમરી માર્કેટમાં ઘણા IPO જોવા મળ્યા, જેમાં કેટલાકે રોકાણકારોને સારો નફો કરાવ્યો તો કેટલાકે નિરાશ કર્યા.

TV9 ગુજરાતી

વેદાંતાના 4 નવા શેરમાં કોણ છે ‘લાંબી રેસનો ઘોડો’? કઈ કંપનીમાં રોકાણ કરવું ફાયદાકારક અને કોણ આપશે બમ્પર રિટર્ન?

વેદાંતાના ડીમર્જર પછી અનિલ અગ્રવાલ ગ્રુપની ચાર નવી કંપનીઓ Vedanta Iron & Steel, Oil & Gas, Power અને Aluminium Metal શેરબજારમાં લિસ્ટ થઈ ચૂકી છે.

TV9 ગુજરાતી

વિદેશી માર્કેટના નામે ETFs મા ‘મોટો ખેલ’! BSE ની આ કડક ચેતવણી બાદ હવે રોકાણકારોએ શું કરવું?

જો તમે પણ શેરબજારમાં ETFs માં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. તાજેતરમાં જ BSE એ દેશના તમામ રોકાણકારો માટે એક Alert જાહેર કર્યો છે.

TV9 ગુજરાતી

રોકાણકારો માટે ખુશખબર! આ એનર્જી શેરમાં જોવા મળશે ‘જોરદાર તેજી’, 40 ટકા સુધીના ઉછાળાના સંકેત

તમે એવા સ્ટોકની શોધમાં છો, જે ભવિષ્યમાં મજબૂત રિટર્ન આપી શકે? તો આ અહેવાલ તમારા માટે છે. જાણીતી બ્રોકરેજ ફર્મે ગ્રીન એનર્જી ક્ષેત્રની એક પ્રમુખ કંપની પર 'Buy' રેટિંગ આપતા મોટો ટાર્ગેટ આપ્યો છે.

TV9 ગુજરાતી

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! મુંબઈથી અમદાવાદ સુધી સસ્તું થયું સોનું

આ સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ₹4,000 અથવા 2.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, સ્પોટ ગોલ્ડ (હાજર સોનું) પ્રતિ ઔંસ $4,282.98 પર ટ્રેડ થઈ રહ્યું છે.

TV9 ગુજરાતી

10 મોટી કંપનીઓ એક થઈ ગઈ ! અદાણી ગ્રુપના આ શેર પર બ્રોકરેજે આપ્યું ‘Buy’ રેટિંગ, રોકાણકારો ખુશ-ખુશ

અદાણી ગ્રુપના રોકાણકારો માટે મોટી ખબર સામે આવી છે. અદાણી ગ્રુપની 10 મોટી કંપનીઓના મર્જરને NCLT મુંબઈ બેંચ તરફથી મંજૂરી મળી ગઈ છે.

TV9 ગુજરાતી