પોસ્ટ ઓફિસની SCSS સ્કીમ: પતિ-પત્ની એકસાથે રોકાણ કરી દર 3 મહિને મેળવો 57,400 રૂપિયા
Post Office SCSS scheme: નિવૃત્તિ પછી દરેક વ્યક્તિને નિયમિત આવકની ચિંતા સતાવતી હોય છે. નોકરી કે વ્યવસાયમાંથી મળતી માસિક આવક બંધ થઈ જવાને કારણે રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે નિવૃત્તિ વખતે મળેલા એકસ…