છોટાઉદેપુર — ગુજરાત
Breaking News: “ભાજપને ઘરભેગા કરવાનું કહેનારાઓને ઘરની બહાર નહીં નીકળવા દઈએ”- સાંસદ મુકેશ રાઠવાનું નિવેદન થયુ વાયરલ
છોટા ઉદેપુરમાં સાંસદ મુકેશ રાઠવાએ 2027ની ચૂંટણીને લઈને વિપક્ષ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમના નિવેદનોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
TV9 ગુજરાતી