મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

છોટાઉદેપુરના સમાચાર

છોટાઉદેપુર આદિવાસી સંસ્કૃતિથી સમૃદ્ધ જિલ્લો છે. રાઠવા સમાજની પિઠોરા ચિત્રકળા અને અઠવાડિક હાટ બજારો અહીંની આગવી ઓળખ છે, જ્યારે ખેતી અને વનઉપજ આજીવિકાના મુખ્ય આધાર. શિક્ષણ, આરોગ્ય, વન અધિકાર અને જિલ્લા વહીવટને લગતા સ્થાનિક સમાચાર આ પાના પર.

Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત

છોટાઉદેપુર : છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-4ની એક બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રજનીબેન રાઠવાએ જીત મેળવી છે.

ABP અસ્મિતા