આદિવાસી યુગલે આપઘાત કર્યો, ઈન્સ્ટાગ્રામ પર 57 લોકોએ લાઈવ જોયું; પોલીસ બચાવવા દોડી પણ મોડું થઈ ગયું
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને એક આદિવાસી યુગલે આત્મહત્યા કરી લીધી હોવાની અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી