દાહોદના સમાચાર
દાહોદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો, આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે. અહીંનું રેલવે વર્કશોપ જૂનું અને મોટું છે, અને મકાઈ મુખ્ય પાક. રોજગાર અને સ્થળાંતર, શાળા તથા આરોગ્ય કેન્દ્રો, વરસાદ અને પાક તથા જિલ્લા વહીવટના સમાચાર અહીં એક જગ્યાએ મળે છે.
Breaking News : ગુજરાત ST બસમાં ભીષણ આગ, દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ, જુઓ Video
દાહોદના દેવગઢ બારીયા પાસે મેન્દ્રા ચોકડી નજીક એક ST બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. બસ દેવગઢ બારીયા તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની.
TV9 ગુજરાતી