ડાંગ — ગુજરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Gujarat Accidents: ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ સર્જાયેલા ત્રણ ગંભીર માર્ગ અકસ્માતમાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
ABP અસ્મિતા