દેવભૂમિ દ્વારકા — ગુજરાત
Breaking News : દેવભૂમિ દ્વારકા ખેડૂતોની હાલત કફોડી બની,સિંચાઈનું પાણી આપવા ખેડૂતોની માગણી
દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka)જિલ્લામાં આ વર્ષે નહિવત વરસાદને કારણે દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ખાસ કરીને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સીમાડાઓ પાણી વિના સુકાઈ ગયા છે,તેમજ દેવભૂમિ…
TV9 ગુજરાતી