મુંબઈમાં 53માં માળે માધુરી દીક્ષિતનો 48 કરોડના લક્ઝરી ઘરના ફોટો જુઓ
માધુરી દીક્ષિત અને ડો શ્રીરામ નેને 48 કરોડ રુપિયાનું આલીશાન ઘરની ઝલક સામે આવી છે. એમએફ હુસૈનની પેન્ટિંગ, મ્યુઝિક રુમ, શાનદાર ઈન્ટીરિયર અને સમુદ્રનો નજારો જોવા મળી રહ્યો છે.
ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.
માધુરી દીક્ષિત અને ડો શ્રીરામ નેને 48 કરોડ રુપિયાનું આલીશાન ઘરની ઝલક સામે આવી છે. એમએફ હુસૈનની પેન્ટિંગ, મ્યુઝિક રુમ, શાનદાર ઈન્ટીરિયર અને સમુદ્રનો નજારો જોવા મળી રહ્યો છે.
પૃથ્વી શો સાથે ફરીથી સંબંધ સુધારી રહી છે અને તેમના સંબંધને બીજી તક આપી રહી છે. તેણે પુષ્ટિ કરી છે કે તેમની વચ્ચેનો મતભેદ સંપૂર્ણપણે ઉકેલાઈ ગયો છે અને તેઓએ સાથે રહેવાનો નિર્ણય કર્યો છે.
Jailer 2 : રજનીકાંતની જેલર 2 15 ઓક્ટોમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેને લઈ હાલમાં જોરદાર પ્રમોશન ચાલી રહ્યું છે. આ વચ્ચે એક એવી વાત સામે આવી રહી છે કે, આ જેલર 2માં કામ કરવા માટે મિથુન ચક્રવર્તીએ…
રાજકુમાર રાવે 2010 માં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે લવ સેક્સ ઔર ધોખા અને સિટી લાઈટ્સ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા હતા, અને તેઓ બાયોપિક માટે ફિલ્મ નિર્માતાઓમાં પ…
બોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી એશ્વર્યા રાયના ઈન્સ્ટાગ્રામ પર 1.48 કરોડ લોકો ફોલો કરે છે. પરંતુ તે માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે. તો ચાલો જાણીએ આ કઈ વ્યક્તિ છે.
મનોરંજન ન્યૂઝ | બાળક ગુમાવવાનું દુ:ખ કોઈપણ માતા-પિતાના જીવનમાં એક ન ભરવાપાત્ર ઘા બનાવે છે. એ દુ:ખ અભિનેતા શેખર સુમનના જીવનમાં હજુ પણ એટલું જ ઊંડું છે.
લવ ગિલ એક પંજાબી અભિનેત્રી અને મોડેલ છે, જેણે સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ 20' માં સ્પર્ધક તરીકે ભાગ લીધો છે.લવ ગિલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.
સલમાન ખાનની ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ' મહિનાઓથી રિલીઝની રાહ જોઈ રહી છે. ઘણા અહેવાલો સૂચવે છે કે 2020ના સરહદી સંઘર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે સુધરતા રાજદ્વારી સંબંધોને કારણે આ વિલંબ થયો છે.
Lancet Report 2100: શું ખરેખર વર્ષ 2100 સુધીમાં દુનિયાનો અંત આવી જશે? આ સવાલ હવે માત્ર ફિલ્મો કે વાર્તાઓ પૂરતો સીમિત રહ્યો નથી.