મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મનોરંજનના સમાચાર

ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.

સરહદ પાર બોલિવૂડનો જાદુ! પાકિસ્તાનીઓ પણ થયા ભારતીય ફિલ્મોના દિવાના, ટ્રેન્ડિંગ લિસ્ટમાં આ મૂવી નંબર 1 પર

સરહદ પાર પણ ભારતીય સિનેમાનો જાદુ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની નેટફ્લિક્સ પર ટોપ 10 ફિલ્મમાં માત્ર ને માત્ર બોલિવૂડ ફિલ્મોનું જ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.

TV9 ગુજરાતી

જાન્હવી કપૂરના ટોન્ડ લેગ્સનું રહસ્ય શું છે? તેની લેગ ડે વર્કઆઉટમાં સામેલ 3 કસરતો વિશે જાણો

Janhvi Kapoor Leg Day Workout :અભિનેત્રી જાન્હવી કપૂરની ફિટનેસ અને તેની ટોન્ડ બોડી અવારનવાર ચર્ચામાં રહે છે. તે તેની ફિટનેસ રૂટિનમાં પગની કસરતો ઉપર પણ ધ્યાન આપે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : પહેલા ઠુકરાવી, હવે ₹100 કરોડની ઓફર! ‘હનુમાન અંશ’ આવશે હવે OTT પર, જાણો કમાણી સહિતની તમામ ડિટેલ

બાબાના જીવન પર આધારિત ફિલ્મ 'હનુમાન અંશ'ને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જમાવી છે અને સતત સારી કમાણી કરી રહી છે.

TV9 ગુજરાતી

‘રીમેક પર રીમેક ક્યાં સુધી?’ ‘Haiwaan’ થી કંટાળ્યા ફેન્સ, અક્ષયથી દૂરી બનાવવાનું શરૂ કર્યું

બોલિવુડના ખિલાડી અક્ષય કુમારની નવી રિલીઝ થયેલી ફિલ્મ 'Haiwaan' ને બોક્સ ઓફિસ પર દર્શકો તરફથી અત્યંત નિરાશાજનક પ્રતિસાદ મળ્યો છે.

TV9 ગુજરાતી

બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ

કનિકા માન એક લોકપ્રિય ભારતીય અભિનેત્રી અને મોડેલ છે, જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝન અને ઓટીટી શોમાં કામ કરે છે. હાલમાં કનિકા માન રિયાલિટી શો બિગ બોસ 20માં એન્ટ્રી કરી છે.

TV9 ગુજરાતી