મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આજનો સારાંશ

4 ઓક્ટોબર 2026, રવિવાર

રમતગમત

Team India Schedule: 30 દિવસમાં 11 મેચ રમશે ભારત, રોહિત અને વિરાટ ક્યારે મેદાનમાં ઉતરશે?

Team India schedule next 30 days: ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે આગામી 30 દિવસ ક્રિકેટના મહાસંગ્રામ સમાન રહેવાના છે. ટીમ ઈન્ડિયા આ સમયગાળા દરમિયાન કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમવા જઈ રહી છે.

ABP અસ્મિતા

મનોરંજન

નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!

Nadiad gold robbery: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સામે ખુલ્લો પડકાર ફેંકતી એક અત્યંત સનસનાટીભરી અને ફિલ્મી ઢબની ઘટના નડિયાદ ખાતેથી પ્રકાશમાં આવી છે.

ABP અસ્મિતા · ખેડા

જીવનશૈલી

ઘરમાં જ બનાવો મોંમાં ઓગળી જાય તેવો ટેસ્ટી દૂધીનો હલવો, જાણો આસાન રેસીપી

ઘરમાં દૂધીનું નામ સાંભળતા જ બાળકોથી લઈને મોટાં-બધાં જ મોઢું બગાડવા લાગે છે. જો ઘરમાં દૂધીનું શાક બન્યું હોય તો કોઈને તે ખાવાનું મન થતું નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ગુજરાત

બાળકોને જમતી વખતે મોબાઈલ-ટીવી જોવાની ટેવથી મુક્ત કરવાની 4 સરળ ટ્રિક્સ, માતા-પિતા માટે ઉપયોગી ટિપ્સ

આજકાલ ઘણા માતા-પિતાની સામાન્ય ફરિયાદ હોય છે કે 'મારું બાળક જમતું નથી'. ઘણા ઘરોમાં માતા-પિતા બાળકોને જમાડવા માટે મોબાઈલ ફોન કે ટીવીનો સહારો લેવો પડે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ગુજરાત

શું તમારા રસોડામાં એવરેસ્ટ જીરું પાવડર છે? FSSAI દ્વારા તાત્કાલિક બેચ પાછો ખેંચવા આદેશ

Everest jeera powder recall: જો તમારા રસોડામાં ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે એવરેસ્ટ બ્રાન્ડના જીરું પાવડરનો ઉપયોગ થઈ રહ્યો છે, તો તમારા માટે એક અત્યંત અગત્યના અને ચેતવણીરૂપ સમાચાર છે.

ABP અસ્મિતા

જીવનશૈલી

‘હેર ટ્રાન્સપ્લાન્ટ’ કરાવાય કે નહીં? જો આટલી બાબતોનું ધ્યાન નહીં રાખો તો ‘પસ્તાશો’

આજના સમયમાં ખરી પડેલા વાળ અને ટાલની સમસ્યાથી બચવા માટે લોકો મોટાપાયે 'હેર ટ્રાન્સપ્લાન્ટ' કરાવી રહ્યા છે. હવે સવાલ એ છે કે, શું આ સર્જરી ખરેખર 100% સેફ છે?

TV9 ગુજરાતી

ગુજરાત

કંપની પેન્શનના પૈસા જમા નથી કરી રહી? આ રીતે કરો ફરિયાદ, EPFO એ બતાવ્યો ‘સાચો રસ્તો’

શું તમારી કંપની પણ પગારમાંથી પૈસા કાપ્યા પછી તમારા PF ખાતામાં પેન્શન એટલે કે EPSનું યોગદાન જમા નથી કરી રહી? જો તમારા રેકોર્ડમાં પણ આ લોચો દેખાઈ રહ્યો છે, તો સાવધાન થઈ જાઓ.

TV9 ગુજરાતી