મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આજનો સારાંશ

8 ઓક્ટોબર 2026, ગુરુવાર

મનોરંજન

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય

બોલીવૂડ અભિનેતા નાના પાટેકરે 8 ઓક્ટોબર, 2026 ના રોજ સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું નિધન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું. હોસ્પિટલ પહોંચતા પહેલા જ અભિનેતાનું અવસાન થયું હતું.

ABP અસ્મિતા

આંતરરાષ્ટ્રીય

Breaking News : શુક્રવારે IT Stocks થશે ધડામ? અમેરિકાના નિર્ણયથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ!

અમેરિકાએ કોગ્નિઝન્ટ, ઈન્ફોસિસ, વિપ્રો જેવી ભારતીય IT કંપનીઓને PERM પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી છે, જે H-1B વિઝા ધારકો માટે ગ્રીન કાર્ડ મેળવવું મુશ્કેલ બનાવશે.

TV9 ગુજરાતી

આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

અમેરિકી સરકારે ભારતના IT પ્રોફેશનલ્સને મોટો ફટકો આપ્યો છે. અમેરિકન શ્રમ વિભાગે ઇન્ફોસિસ, TCS, વિપ્રો અને HCL જેવી IT કંપનીઓ માટે પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ (PERM) ને અસ્થાયી રૂપે સ્થગિત કરી દ…

ABP અસ્મિતા

ગુજરાત

શું ગ્રીન ટી પીવાથી સાચે જ ફેટ બર્ન થાય છે? જાણો ફાયદા અને સાઇડ ઇફેક્ટ્સ

Green Tea Weight Loss : આપણામાંથી ઘણા લોકો ચા પીધા વિના દિવસની શરૂઆત કરી શકતા નથી. કેટલાક લોકોને લાગે છે કે જો સવારે દૂધ સાથે કડક ચા ન મળે તો તેમનો દિવસ અધૂરો થઈ જાય છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ગુજરાત

અમદાવાદના લો ગાર્ડનમાં નવરાત્રિ શોપિંગ માટે આ ખાસ ટિપ્સ અજમાવો, સસ્તામાં મળશે ચણિયાચોળી અને જ્વેલરી

ખેલૈયાઓ માટે નવરાત્રિના નવ દિવસ રંગબેરંગી પરંપરાગત આઉટફિટ્સ પહેરીને ગરબે ઘૂમવાનો વિશેષ અવસર હોય છે. અમદાવાદનું લો ગાર્ડન નાઈટ માર્કેટ (Law Garden Night Market) નવરાત્રિની ખરીદી માટેનું હબ ગણાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી · અમદાવાદ

ગુજરાત

ઓટો માર્કેટમાં Mahindra તહેલકો મચાવશે! CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ

આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાને કારણે CNG વાહનોનું વેચાણ સતત વધી રહ્યું છે. કંપનીઓ નવા CNG મોડેલ લોન્ચ કરી રહી છે.

ABP અસ્મિતા

ટેકનોલોજી

ઈલોન મસ્કના સ્ટારલિંક વિવાદ પર આકાશ અંબાણીનું મૌન, જિયો સેટેલાઇટ ઈન્ટરનેટને લઈને આપ્યું મોટું અપડેટ!

ઈલોન મસ્કના ‘ઓલિગાર્ક’ વાળા નિવેદન પર આકાશ અંબાણીએ ‘નો કોમેન્ટ્સ’ કહીને વિવાદથી દૂરી બનાવી લીધી છે. સાથે જ તેમણે જણાવ્યું કે જિયો સંપૂર્ણ સ્વદેશી સેટેલાઇટ ઈન્ટરનેટ ટેક્નોલોજી પર ઝડપથી કામ કરી રહ્યું છ…

TV9 ગુજરાતી

ગુજરાત

આજનું રાશિફળ, 9 ઓક્ટોબર 2026: કુંભ રાશિના લોકોને ધનલાભ થશે, મિથુન રાશિની લવ લાઇફ સારી રહેશે

Today Horoscope, આજનું રાશિફળ : આજે 9 ઓક્ટોબર, 2026, શુક્રવાર સાથે ભાદરવો વદ ચૌદશ તિથિ છે. આજે કુભ રાશિના જાતકોને ધનલાભ થઇ શકે છે. તો મિથુન રાશિના લોકોની લવ લાઇફ સારી રહેશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી