ગાંધીનગર — ગુજરાત
Gandhinagar Breaking News : કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત ! જુઓ Video
ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક આવેલા બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
TV9 ગુજરાતી