Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
MLA Jignesh Mevani: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર દરમિયાન પેથાપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવવા, પોલીસ ઇન્સ્પેક્ટરના કામમાં અવરોધ ઉભો કરવા અને સમુદાયો વચ્ચે તણાવ ભડકાવવાના પ્રયાસના…