મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગાંધીનગરના સમાચાર

ગાંધીનગર આયોજનપૂર્વક વસાવાયેલું પાટનગર છે — સેક્ટરમાં વહેંચાયેલું, વૃક્ષોથી ઘેરાયેલું અને રાજ્યના વહીવટનું કેન્દ્ર. સચિવાલય અને વિધાનસભાના નિર્ણયો અહીંથી નીકળે છે, અને નજીકનું ગિફ્ટ સિટી નાણાકીય સેવાઓનું નવું કેન્દ્ર બન્યું છે. સરકારી જાહેરાતો, ભરતી, અક્ષરધામ અને શહેરના વિકાસના સમાચાર અહીં એકસાથે.

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!

Gandhinagar GMC election: ગાંધીનગર મહાનગરપાલિકાની (મનપા) આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો અત્યારથી જ ટોચ પર પહોંચી ગયો છે.

ABP અસ્મિતા