ગાંધીનગરના સમાચાર
ગાંધીનગર આયોજનપૂર્વક વસાવાયેલું પાટનગર છે — સેક્ટરમાં વહેંચાયેલું, વૃક્ષોથી ઘેરાયેલું અને રાજ્યના વહીવટનું કેન્દ્ર. સચિવાલય અને વિધાનસભાના નિર્ણયો અહીંથી નીકળે છે, અને નજીકનું ગિફ્ટ સિટી નાણાકીય સેવાઓનું નવું કેન્દ્ર બન્યું છે. સરકારી જાહેરાતો, ભરતી, અક્ષરધામ અને શહેરના વિકાસના સમાચાર અહીં એકસાથે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gandhinagar Municipal Corporation election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
Breaking News : ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસે વોર્ડ નં. 1, 3, 8, 9 અને 10માં ઉમેદવારોનાં નામો જાહેર કર્યા, જુઓ Video
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.વોર્ડ નં. 1, 3, 8, 9 અને 10માં ઉમેદવારોનાં નામો જાહેર કર્યા છે.44 પૈકી 19 ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસે જાહેર કરી છે.
ગાંધીનગર મનપા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 19 ઉમેદવારોના નામ જાહેર
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
7 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર, VTV ગુજરાતી, ETV ભારત, સંદેશ, ગુજરાત ફર્સ્ટ, GSTV