ગાંધીનગરના સમાચાર
ગાંધીનગર આયોજનપૂર્વક વસાવાયેલું પાટનગર છે — સેક્ટરમાં વહેંચાયેલું, વૃક્ષોથી ઘેરાયેલું અને રાજ્યના વહીવટનું કેન્દ્ર. સચિવાલય અને વિધાનસભાના નિર્ણયો અહીંથી નીકળે છે, અને નજીકનું ગિફ્ટ સિટી નાણાકીય સેવાઓનું નવું કેન્દ્ર બન્યું છે. સરકારી જાહેરાતો, ભરતી, અક્ષરધામ અને શહેરના વિકાસના સમાચાર અહીં એકસાથે.
ગાંધીનગર મનપા ચૂંટણી: કોણ બનશે નવા મેયર? ભાજપમાં 12 OBC બેઠકો પર જોરદાર ખેંચતાણ શરૂ
Gandhinagar GMC election 2026: ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે. રાજ્યના પાટનગરની મહાનગરપાલિકા હોવાથી આ ચૂંટણીના પરિણામો અને રાજકીય સમીકરણો સમગ્ર ગુજરા…
ABP અસ્મિતા
ગાંધીનગરના ઇતિહાસ સાથે જોડાયેલા ઇન્દ્રોડા કિલ્લાના 11 કરોડ રૂપિયાના રીનોવેશન પ્રોજેક્ટ પર લાગ્યું ગ્રહણ
ગાંધીનગરમાં આવેલા ઈન્દ્રોડા કિલ્લા (જે 15મી સદીનો હોવાનું મનાય છે) ના પુનઃનિર્માણ માટેની ₹11 કરોડની યોજના હાલમાં સ્થગિત કરી દેવામાં આવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી