ગીર સોમનાથ — ગુજરાત
મેહોણાવાસીઓને સોમનાથ, દ્વારકા અને હરિદ્વાર જવા માટે હવે મળશે સીધી ટ્રેન, ત્રણ નવી ટ્રેનને મંજૂરી
મહેસાણાવાસીઓ માટે રેલવે કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્રણ નવી ટ્રેનોને મંજૂરી મળતાં હરિદ્વાર, સોમનાથ અને દ્વારકા જેવા ધાર્મિક સ્થળો સાથે ઉત્તર ગુજરાતનું જોડાણ વધુ મજબૂત બનશે.
TV9 ગુજરાતી