ગીર સોમનાથ — ગુજરાત
Gir Somnath Waterlogging: ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ! રસ્તાઓ પાણી પાણી, વાહનચાલકો પરેશાન
ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ફરી મહેર કરી છે. તાલાલા તાલુકાના ધાવા ગીર, બોરવાવ, સેમળીયા, પિખોર, ગુંદાળા, રાયડી અને જમાલપરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
ABP અસ્મિતા