ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : કેસર કેરીની સિઝનથી 6 મહિના વહેલી આવક! 10 કિલોના બોક્સનો ભાવ ₹14,500
ગુજરાતમાં સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરી સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં બજારમાં આવે છે. જોકે, આ વર્ષે પોરબંદરમાં ઓક્ટોબર મહિનામાં જ કેસર કેરીની આવક થતાં વેપારીઓ અને ખેડૂતો આશ્ચર્યમાં મુકાયા છે.
Amreli Breaking News : 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો, રાજુલા પોલીસની મોટી સફળતા ! જુઓ Video
ખોટું કર્યું તો, આજે નહીં તો ભવિષ્યમાં પણ કાયદાના ગળામાં ગુનેગાર ફસાય જ જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમરેલી જિલ્લાના રાજુલાથી.
Breaking News : રાજકોટમાં માધાપર ચોકડી પાસે યુવકોના જોખમી બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ
રાજકોટ (Rajkot) શહેરમાં વધુ એક વખત નબીરાઓ બેફામ બન્યા છે. માધાપર ચોકડી પાસે ટુ-વ્હીલર પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયા છે.રાહદારીઓના જીવ જોખમમાં મૂકીને સ્ટંટબાજી કરતો વીડિયો સામે આવ્યો છે.
Breaking News : વડોદરામાં દિવાળી પહેલા 1.24 કરોડનો દારૂ ઝડપાયો, 4 આરોપીઓની ધરપકડ, જુઓ વીડિયો
દિવાળીના તહેવાર પૂર્વે વડોદરા જિલ્લામાં દારૂની હેરાફેરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. જિલ્લા LCBએ કોટંબી પાસે આવેલા શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના સાઇનાથ એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં દરોડો પાડી વિદેશી દા…