શું 2 લાખ કિલોમીટર ચાલ્યા પછી કાર વેચી દેવી જોઈએ ? જાણો શું છે હકીકત
ઘણા લોકો માને છે કે એકવાર કાર 2,00,000 કિલોમીટર ચલાવ્યા પછી, તેને વેચી દેવી જોઈએ. જાણો કે જૂની કાર કેટલા સમય સુધી ચલાવવી સલામત છે અને કયા સંજોગોમાં નવી કાર ખરીદવી શ્રેષ્ઠ છે.
TV9 ગુજરાતી