ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
IMD weather forecast: દેશભરમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે, તેમ છતાં વાતાવરણમાં સર્જાયેલી વિરોધાભાસી હવામાન પ્રણાલીઓના ટકરાવને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમા…
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
HUL price hike: દેશમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો માર સતત વધી રહ્યો છે. ખાદ્યપદાર્થો અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે હવે રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે.
ચા બનાવતી વખતે બળી ગયેલી તપેલી મિનિટોમાં ચમકાવો, અજમાવો ટોપ-5 કિચન ટિપ્સ
સવારની ચા બનાવતી વખતે જો દૂધ કે ચા બળી જાય તો વાસણની અંદર બળેલા અવશેષોનું પડ જામી જાય છે. સામાન્ય સાબુ અને સ્ક્રબર વડે તેને સાફ કરવું ઘણું મુશ્કેલ હોઈ શકે છે.