ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
કુંડા રાખવાથી ટાઇલ્સ પર પડી ગયા છે ડાઘ, દૂર કરવા માટે આ 3 સરળ રીત અપનાવો
શહેરોમાં રહેતા લોકો તેમની બાલ્કની અથવા ટેરેસ પર નાનું ગાર્ડન બનાવે છે. આ ગાર્ડનમાં વિવિધ પ્રકારના ફૂલો, લીલાછમ છોડ અને વિવિધ પ્રકારના શાકભાજી પણ ઉગાડવામાં આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી