ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Virji Thummar Passes Away : અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું નિધન
વિરજી ઠુમ્મરના નિધનની માહિતી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા આપવામાં આવી છે. ટૂંકી બીમારી બાદ તેમનું અમરેલી ખાતે અવસાન થયું હોવાનું જણાવાયું છે.
Houthi Riyadh attack: હુથીઓનો સાઉદી અરેબિયા અને એડન એરપોર્ટ પર હુમલો, મિસાઇલ-ડ્રોનથી વધ્યો તણાવ
Houthi attack: યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરો અને સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના દળો વચ્ચે સંઘર્ષ વધુ ઉગ્ર બન્યું છે. બુધવારે હુથીઓએ સાઉદી અરેબિયાના રિયાધ સહિતના વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોન હુમલાન…
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
અમરેલી: ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરનું આજે નિધન થયું છે. વીરજી ઠુમ્મર લાંબા સમયથી બીમાર હતા. વિરજી ઠુમ્મરના નિધનના સમાચારથી કૉંગ્રેસ પરિવારમાં શોક છવાયો છે.
Amreli News: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું કેન્સરની બિમારીને
7 સ્રોતમાં — ગુજરાત સમાચાર, ગુજરાત ફર્સ્ટ, VTV ગુજરાતી, chitralekha, ETV ભારત, આજકાલ ડેઇલી
કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરનું નિધન: અમરેલીમાં સાંજે 5 વાગ્યે સ્મશાનયાત્રા નીકળશે, રાજકીય ક્ષેત્ર ઉપરાંત…
2 સ્રોતમાં — AIMA Media