હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 25 બેસિસ પોઈન્ટ રેપો રેટમાં વધારો કરવાથી દેશભરના લાખો લોન લેનારાઓના સમગ્ર બજેટ પર અસર પડી શકે છે. ફેબ્રુઆરી 2023 પછી પહેલી વાર, કેન્દ્રીય બેંકે રેપો રેટ વધારીને 5.