ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
દ્વારકાના ભીંડા ગામમાં ભાજપના પ્રચાર દરમિયાન ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ભાડથર બેઠકની પેટાચૂંટણીને લઈને પ્રચાર કરવા પહોંચેલા ભાજપના ધારાસભ્ય મુળુભાઈ બેરાનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
Breaking News : PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ નિમિત્તે ગુજરાતભરમાં 7 ઓક્ટોબરે યોજાશે ‘સેવા જ્યોત યાત્રા’
7 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના જાહેરસેવાના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
2 સ્રોતમાં — ABP અસ્મિતા
સ્વિચવર્ડ્સ અને સ્વિચકોડ્સ શું છે? જાણો કેવી રીતે કરે છે કામ
સ્વિચવર્ડ્સ (Switchwords) અને સ્વિચકોડ્સ (Switch Codes) એ સબકોન્સિયસ માઇન્ડ (સુષુપ્ત મન)ને એક્ટિવેટ કરીને જીવનમાં સકારાત્મક પરિવર્તન, ઇચ્છાઓની પૂર્તિ અને હીલિંગ લાવવા માટેના શક્તિશાળી ટૂલ્સ છે.