ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
Ahmedabad rural police Navratri guidelines: આગામી 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવરાત્રિ મહોત્સવને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે.
ABP અસ્મિતા