મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને BSP માં સોંપી મોટી જવાબદારી

ઉત્તર પ્રદેશના રાજકારણમાંથી હાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બસપા સુપ્રીમો માયાવતીના ભત્રીજા આકાશ આનંદની બહુજન સમાજ પાર્ટી(BSP) માં વાપસી થઈ છે.

ABP અસ્મિતા

‘ડિજિટલ ગુજરાત’ ની વાતો વચ્ચે સુરત RTO ની સિસ્ટમ જ અપડેટ જ નથી, 10 મિનિટના કામમાં દોઢ કલાક સુધી તપ ધરતા અરજદારો- Video

સુરત RTO કચેરીમાં સિસ્ટમ અપડેટ ન હોવાથી લાઇસન્સ અને મોબાઈલ નંબર લિંક કરાવવા આવતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

TV9 ગુજરાતી

નકામા પડી રહેલા ઓશીકાના કવરથી પંખાની સફાઇ કરો, આ રીતે ચીકાશ વાળી ગંદકી હટાવો

Ceiling Fan Cleaning Hacks : દિવાળી પહેલા લોકો પોતાના ઘરની સફાઈમાં લાગી જાય છે. આ સમય દરમિયાન કિચન, રૂમથી લઇને બાલ્કની સુધીની સારી રીતે સાફ કરવામાં આવે છે. આ સાથે પંખા સાફ કરવા પણ જરૂરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી