ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
private detectives in Navratri: નવરાત્રી એટલે આસ્થા, ઉત્સાહ અને રાસ-ગરબાનો મહાપર્વ. ગુજરાત સહિત દેશભરમાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમવા માટે થનગની રહ્યા છે.
ABP અસ્મિતા