ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
IIT ગાંધીનગરનું સંશોધન: ગંદા પાણીમાંથી મૂલ્યવાન દુર્લભ પૃથ્વી તત્વો મેળવવામાં મદદ મળશે
IIT Gandhinagar New Research | ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર (IITGN), યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના સંશોધકોએ સંયુક્ત રીતે એક પદ્ધતિ વિકસાવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર
ગુજરાત સમાચાર
2 સ્રોતમાં — આજકાલ ડેઇલી