જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Justice Bhuyan Statement: સીઈસી અને ચૂંટણી પંચ પર થયેલા એસઆઈઆરને લઈને ખુલાસા બાદથી દેશનું રાજકારણ ગરમાયેલું છે. અહીં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુઈયાના નિવેદને વિપક્ષને નવું હથિયાર આપી દીધું છે.