Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ
ગુજરાતમાંથી આ વર્ષે ચોમાસાએ વિદાય લીધી છે. અલ નીનોની અસરને કારણે રાજ્યમાં સામાન્ય કરતાં 10 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 23 ટકા અને સમગ્ર દેશમાં 13 ટકા વરસાદની ઘટ રહી છે.