ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના નવા પ્રમુખની જાહેરાત,આ પૂર્વ IAS અધિકારીને મળી કમાન
Unjha Umiyadham Trust: કડવા પાટીદાર સમાજની સર્વોચ્ચ અને માતૃ સંસ્થા ગણાતા ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટની કમાન હવે નિવૃત્ત IAS અધિકારી એમ.એસ. પટેલના હાથમાં સોંપવામાં આવી છે.
ABP અસ્મિતા