ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ધોરણ 10 ના પાસિંગ ક્રાઇટેરિયાને લઇને CBSE એ મૂંઝવણ દૂર કરી, પાસ થવા માટે કેટલા માર્ક્સ છે જરૂરી?
CBSE : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 10 પાસ કરવાના ક્રાઇટેરિયાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જે ભ્રમ હતો તેને દૂર કરવા માટે કામ કર્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી