મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ, મનપાના તમામ દાવાનો ફિયાસ્કો- Video

જુનાગઢમાં એકતરફ રોડ પર ઠેર-ઠેર ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડની વચ્ચોવચ્ચ અડીંગો જમાવીને બેસેલા ઢોરને કારણે અકસ્માતો પણ વધ્યા છે.

TV9 ગુજરાતી

અમદાવાદમાં હોટેલના ભાવમાં 20% નો ‘જંગી વધારો’, દિવાળી અને લગ્નસરા પહેલાં જ બુકિંગ મોંઘા થયા – જુઓ Video

અમદાવાદમાં તહેવારો અને લગ્નની સિઝનને પગલે હોટેલના ભાવમાં લગભગ 20%નો વધારો નોંધાયો છે. દિવાળી અને ત્યારબાદના કાર્યક્રમો માટે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ તેમજ લગ્નની માંગને કારણે બુકિંગમાં ઉછાળો જોવા મળ્ય…

TV9 ગુજરાતી