મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ફ્લાઇટ હાઈજેક થાય ત્યારે પાયલટ કેવા સિગ્નલ મોકલે છે? કેવી રીતે લેવાય છે એક્શન જાણો

વિશ્વભરના વિમાનોમાં 'ટ્રાન્સપોન્ડર' નામનું ઉપકરણ હોય છે, જે સતત વિમાનની ઓળખ અને સ્થાન અંગેની માહિતી એર ટ્રાફિક કંટ્રોલને મોકલતું રહે છે.

TV9 ગુજરાતી

Breaking News : સમગ્ર રાજ્યને ચોંકાવતું નશીલી કફ સિરપનું મોટુ કૌભાંડ સામે આવ્યું, જુઓ Video

શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે કફ સીરપનો કાળો કાળો બહારનો પર્દાફાશ થયો છે. છેલ્લા પાંચ મહિનામાં એસઓજી પોલીસે કફ સિરપની કુલ 1996 બોટલો ઝડપી પાડી છે.

TV9 ગુજરાતી

સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા

Smit Machchhar: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાયદુબઈ' ના પ્લેનમાં થયેલા હુમલાનો સામનો કરતા કેપ્ટન સ્મિત મચ્છરે 174 લોકોનો જીવ બચાવ્યા અને ફ્લાઇટને સુરક્ષિત લેન્ડ કરાવી.

ABP અસ્મિતા

Vastu Tips: ઘરમાં સીડીના પગથિયા કેટલા હોવા જોઈએ? વાસ્તુ પ્રમાણે જાણો કેટલા પગથિયાઓ શુભ માનવામાં આવે છે

આ લેખ ઘરમાં પગથિયાઓની સંખ્યા માટે વાસ્તુશાસ્ત્રના નિયમો સમજાવે છે. વાસ્તુ મુજબ, પગથિયાંની સંખ્યાને 3 વડે ભાગતા શેષ 2 રહેવી જોઈએ (દા.ત., 5, 8, 11).

TV9 ગુજરાતી

Breaking News : સાંસદના નામે PM મોદીને લખેલા પત્ર મામલે નવો વળાંક, લેટરપેડમાં મારી સહી પણ નથી – મનસુખ વસાવા

સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને લખેલો પત્ર પોતાનો હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે આ જૂનો લેટરપેડ છે, સરનામું પણ જૂનું છે અને તેમની સહી નથી.

TV9 ગુજરાતી