મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

NPS, LPG, FDથી લઈને ATM સુધી... આજથી બદલાઈ રહ્યા છે 10 મોટા નિયમ

દર મહિનાની જેમ ઓક્ટોબરમાં ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. ઓક્ટોબરથી દેશમાં દસ નાણાકીય ફેરફારો લાગુ થઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા પર અસર કરી શકે છે.

ABP અસ્મિતા

2 સ્રોતમાં — ગુજરાત સમાચાર

Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા

ફ્લાયદુબઈ ફ્લાઇટ FZ1073ના કોકપીટ પર થયેલા હુમલા બાદ ગુજરાતી પાઈલટ કેપ્ટન સ્મિત મછારની તેમની બહાદુરી માટે પ્રશંસા કરવામાં આવી રહી છે. ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહૂએ તેમને સાચા હીરો કહ્યા છે.

ABP અસ્મિતા

01 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો નવો બિઝનેસ શરૂ કરશે અને કોણ મુશ્કેલ લક્ષ્યો પણ સરળતાથી પ્રાપ્ત કરશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

TV9 ગુજરાતી