મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Trending Video: ઓટો ડ્રાઈવરની ગુંડાગીરી સામે બે છોકરીઓએ બતાવ્યો ‘પાવર’, રસ્તા વચ્ચે થયેલી બબાલ જોઈને લોકો સ્તબ્ધ

રિક્ષા ભાડું અને રાઈડ કેન્સલ કરવા જેવી બાબતે 2 છોકરી અને ઓટો ચાલક વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થવાનો એક વીડિયો વાયરલ થયો છે.

TV9 ગુજરાતી

રસોડામાં ગેસ સ્ટવની નજીક કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ? આ વસ્તુઓને તરત જ ત્યાંથી હટાવી લો

રસોડામાં ગેસ સ્ટવનો વિસ્તાર એવો છે જ્યાં સહેજ પણ બેદરકારી આગ લાગવાનું કે દાઝી જવાનું જોખમ વધારી શકે છે. તેથી સ્વચ્છતા, જાળવણી અને સુરક્ષા પર ધ્યાન આપવું અત્યંત આવશ્યક છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી