મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!

UIDAI new Aadhaar services: જો તમે આધાર કાર્ડ સંબંધિત સેવાઓનો નિયમિત ઉપયોગ કરો છો, તો તમારા માટે એક ખૂબ જ ઉપયોગી અને રાહતના સમાચાર છે.

ABP અસ્મિતા

Breaking News: સુપ્રીમ કોર્ટની મોટી રાહત, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઇનકાર, ન તો સંપૂર્ણ બૅન લાગશે, ન 24 કલાક છૂટ અપાશે

દિવાળી પર્વ પહેલાં સુપ્રીમ કોર્ટે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અદાલતે જણાવ્યું કે લોકોની ધાર્મિક લાગણીઓ અને બાળકો-વૃદ્ધોના સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવું અનિવાર્ય છે.

TV9 ગુજરાતી