ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
સફરજનનો લાલ રંગને જોઈને છેતરાશો નહીં, કાપ્યા વગર આવી રીતે ચેક કરો ગળ્યું છે કે નહીં
How to Choose Sweet Apples : લગભગ દરેક ઘરમાં સફરજનનું સેવન કરવામાં આવે છે. સામાન્ય રીતે તેને તાજા ફળોના રૂપમાં ખાવામાં આવે છે. તેમાં ફાઇબર, વિટામિન, પાણી અને પ્રાકૃતિક શુગર ઉપરાંત ખનિજ પણ જોવા મળે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.57 કે 2.86, જાણો પગારમાં કેટલા હજારનો ફરક પડશે?
8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓમાં સૌથી વધુ ચર્ચાસ્પદ વિષય ફિટમેન્ટ ફેક્ટર છે. હાલમાં, 2.57 અને 2.86 જેવા આંકડાઓના આધારે અલગ-અલગ ગણતરીઓ બહાર આવી રહી છે.
ABP અસ્મિતા