Toll Plaza New Rules: 1 નવેમ્બરથી બચશે ટોલ ખર્ચ, ₹1,500માં મળશે વાર્ષિક પાસ, જાણો કોણ લઈ શકશે લાભ
ટોલ પ્લાઝા નજીક રહેતા લોકો માટે નવેમ્બર 2026થી વાર્ષિક લોકલ પાસની સુવિધા ઉપલબ્ધ થશે. ₹1,500 કે ₹3,000 ફી ચૂકવી ખાનગી વાહનચાલકો દૈનિક ટોલમાંથી મુક્તિ મેળવી શકશે.
TV9 ગુજરાતી