મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ટૂંક સમયમાં થશે શરૂ, જાણો રૂટ અને સ્ટોપેજ સહિત તમામ માહિતી

આ ટ્રેન સુરત અને ઉદયપુર વચ્ચે લગભગ 530 કિલોમીટરનું અંતર કાપશે. રેલવેના જણાવ્યા અનુસાર આ મુસાફરીમાં લગભગ 7 કલાક અને 30 મિનિટનો સમય લાગશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : સુરતથી ઉદેપુર વચ્ચે 2 ઓક્ટોબરથી દોડશે વંદેભારત, 7.5 કલાકમાં કાપશે 530 કિ.મી.નુ અંતર, અમદાવાદના કાલુપુરમાં નહીં, રસ્તામાં આટલા સ્ટેશને ઊભી રહેશે

દક્ષિણ ગુજરાતના સુરત અને રાજસ્થાનના ઉદેપુર વચ્ચેના 530 કિલોમીટરનું અંતર હવે માત્ર 7.5 કલાકમાં જ કાપી શકાશે. પશ્ચિમ રેલવે દ્વારા આગામી 2 ઓક્ટોબરથી સુરત-ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન દોડાવાશે.

TV9 ગુજરાતી

8th Pay Commission: 8માં પગાર પંચમાં વિલંબ પર કેટલું મળશે એરિયર્સ? લેવલ 6થી 8 સુધી કેલ્ક્યુલેશન

8th Pay Commission: 8મા પગાર પંચના અહેવાલ અને નવા પગારની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે વિલંબ સીધા બાકી રકમમાં પરિણમી શકે છે.

ABP અસ્મિતા

Breaking News : કેનેડામાં અંધાધૂંધ ફાયરિંગ, લોરેન્સ અને ઢીલ્લોનના નામે 47.90 કરોડની ખંડણીની માંગ

કેનેડાના સરેમાં પંજાબી રેડિયો સ્ટેશન પર થયેલા ગોળીબારથી ખળભળાટ મચી ગયો છે. સદનસીબે કોઈને ઈજા થઈ નથી, પરંતુ પોલીસ તપાસમાં હૂડ 420 ગેંગનું નામ સામે આવ્યું છે, જે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી ઢીલ્લોનના નામ…

TV9 ગુજરાતી