ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
682KM રેંજ, કિંમત પણ સસ્તી, તમારા બજેટ માટે બેસ્ટ છે આ EV કાર, લૂક દિલ જીતી લેશે
તહેવારોની સીઝન શરુ થવાની છે. લોકો દિવાળી કે દશેરા માટે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છે. જોકે પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવને કારણે લોકો CNG કે EV તરફ વળી રહ્યા છે.
ABP અસ્મિતા
તમારો નગરસેવક આખરે શું કામ કરે છે? ગલીની સમસ્યાથી લઈને મેયરની પસંદગી સુધીની જાણો અસલી જવાબદારીઓ !
તમારું શહેર એક મોટો વિસ્તાર નથી હોતું. તેને અનેક વોર્ડમાં વહેંચવામાં આવેલું છે. દરેક વોર્ડમાં લગભગ 30થી 40 હજાર લોકો હોઈ શકે છે અને દરેક વોર્ડ પોતાના એક નગરસેવકને ચૂંટે છે.
TV9 ગુજરાતી
35 વર્ષની ઉંમર પછી ચહેરા પર વધતી ઉંમરની અસર દેખાડવી નથી? આ 5 બાબતો ધ્યાનમાં રાખો
skin care tips after 35 age: વૃદ્ધત્વની સાથે ચહેરાની ત્વચામાં ધીમે ધીમે ફેરફાર થવા લાગે છે. 35 વર્ષની ઉંમર પછી આંખોની આસપાસ ઝીણી રેખાઓ અને થોડી સૂકી કે નિસ્તેજ ત્વચા સામાન્ય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી