ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : ભાજપ સાંસદે આદિવાસીઓ માટે PM મોદીને પત્ર લખ્યો, અન્યાય થતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા, જુઓ Video
નર્મદાના સાગબારા જંગલનો વિવાદ વકરતા સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને પત્ર લખ્યો છે. તેમણે વહીવટીતંત્ર અને વનપ્રધાન પર ગંભીર આક્ષેપો કર્યા છે.
સ્ટ્રીટ ફૂડ વાળો સ્વાદ ઘરે પણ આવશે, આ પ્રકારે બનાવો કુલ્લડ ચાટ
Kulhad Chaat Recipe: સાંજ પડતાં જ લોકો સ્ટ્રીટ ફૂડ સ્ટોલની બહાર ભેગા થઈ જાય છે. જ્યારે પણ તેઓ કંઈક મસાલેદાર ખાવા માંગે છે અથવા સ્વાદ બદલવા માંગે છે, ત્યારે તેઓ સ્ટ્રીટ ફૂડ તરફ વળે છે.
વિવાદ બાદ ચૂંટણી પંચનો ફોર્મ-6 પર મોટો નિર્ણય, Annexure-D હવે નહીં આપવું પડે, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચે વિવાદ બાદ એવા રાજ્યોમાં ઓનલાઈન મતદાર નોંધણી ફોર્મ 6 માંથી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) સંબંધિત વધારાની ઘોષણાપત્રને હટાવ્યું છે, જ્યાં મતદાર યાદીઓનું ખાસ ઇન્ટેન્સિવ રિવિઝન પૂર્ણ થયું છે…
બોટાદમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માની બુથ પ્રમુખો સાથે ‘ચાય પે ચર્ચા’
2 સ્રોતમાં