મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત

ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્કવૉડે કોસ્ટગાર્ડની મદદથી મધદરિયે ફરી એકવાર મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધ દરિયે 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પ…

ABP અસ્મિતા

ટિકિટથી ગ્રાન્ટ સુધી… વડગામમાં મેવાણીનો સામનો ‘સવાલો’ના સૈલાબ સાથે, સભામાં શું થયું? જુઓ Video

બનાસકાંઠાના વડગામના ટોકરિયા ગામે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો મુસ્લિમ સમાજની સભામાં ઉગ્ર વિરોધ થયો હતો. સભામાં મેવાણી પર વિકાસ કાર્યો, ગ્રાન્ટ ફાળવણીમાં ગેરરીતિ, ચૂંટણી ટિકિટ માટે 4 લાખ રૂપિયા…

TV9 ગુજરાતી

Gold Silver Rate In Gujarat : 10 દિવસમાં સૌથી સસ્તું સોનું આજે ! મહિનામાં ₹9,450 નો ઘટાડો, જુઓ અમદાવાદ સહિત ગુજરાતના આજના ભાવ

ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં થયેલા ફેરફારની સાથે છેલ્લા 10 દિવસના ભાવ પર નજર કરીએ તો સોનું હાલ સૌથી નીચા સ્તરે છે.

TV9 ગુજરાતી

સરકારી ભંડોળનો ઇંતેજાર, ડીપ ટેક કંપનીઓને નાણાકીય સહાય કેમ બંધ અટકી?

Express Investigation Impact : સરકારની ડીપ-ટેક કંપનીઓને આર્થિક સહાય આપવાની યોજના હાલમાં અટવાઈ ગઈ છે. આ યોજના હેઠળ સંશોધન કરતી નવી ખાનગી કંપનીઓને ભંડોળ આપવાનું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી